About

નવસારી જીલ્લાના જલાલપોર કાંઠાવીભાગ તરીકે જાણીતા વીસ્તારના લોકોનું આઝાદીની લડતમાં મહત્ત્વનું યોગદાન છે. આ લડતમાં ભાગ લેનાર એક સ્વાતંત્ર્ય વીર શ્રી. દયાળભાઈ કેસરીએ (જેઓ હાલ ન્યુઝીલેન્ડના વતની છે) એમના  સ્વાતંત્ર્ય સંગ્રામના અનુભવો વીષે પુસ્તક લખ્યું છે. એમની સંમતીથી એ પુસ્તક બધા માટે ઈન્ટરનેટ પર મુકવામાં આવે છે.

7 responses to “About

  1. સરસ બ્લોગ બનાવ્યો છે. પણ જોડણીનું સહેજ ધ્યાન રાખો. લખાણમાં બહુ ભૂલો છે.

  2. ‘મા’ સદગતનાં આત્માને શાશ્વત શાંતી અને પ્રેમ અર્પે એવી અભ્યર્થના.

  3. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  4. મારા બ્લોગનો સમાવેશ કરવા બદલ આપનો હાર્દીક આભાર. આ સીવાય પણ મારા બીજા બે બ્લોગ છે, “kriyakand” અને “gandabhaivallabh”

  5. આપના બ્લોગનો ગુજરાતી બ્લોગપીડિયા ,બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે , મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને અમારું તમારું આપણા સૌનું ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ માં જોડાવા આપનું સ્વાગત છે, મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  6. Sara’s tamaru lkhan gamu ,
    Mara ptni \ wife ne page taliya ma ratre khubaj bale chhe, lal / gulabi Thai jay chhe
    Pabhatt

Leave a reply to ગાંડાભાઈ વલ્લભ જવાબ રદ કરો