નવસારી જીલ્લાના જલાલપોર કાંઠાવીભાગ તરીકે જાણીતા વીસ્તારના લોકોનું આઝાદીની લડતમાં મહત્ત્વનું યોગદાન છે. આ લડતમાં ભાગ લેનાર એક સ્વાતંત્ર્ય વીર શ્રી. દયાળભાઈ કેસરીએ (જેઓ હાલ ન્યુઝીલેન્ડના વતની છે) એમના સ્વાતંત્ર્ય સંગ્રામના અનુભવો વીષે પુસ્તક લખ્યું છે. એમની સંમતીથી એ પુસ્તક બધા માટે ઈન્ટરનેટ પર મુકવામાં આવે છે.
4 responses so far ↓
ABC // September 5, 2008 at 6:49 pm |
સરસ બ્લોગ બનાવ્યો છે. પણ જોડણીનું સહેજ ધ્યાન રાખો. લખાણમાં બહુ ભૂલો છે.
Chirag Patel // November 8, 2008 at 3:56 am |
‘મા’ સદગતનાં આત્માને શાશ્વત શાંતી અને પ્રેમ અર્પે એવી અભ્યર્થના.
KANTILAL KARSHALA // November 28, 2008 at 7:09 pm |
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
ગાંડાભાઈ વલ્લભ // November 28, 2008 at 9:36 pm |
મારા બ્લોગનો સમાવેશ કરવા બદલ આપનો હાર્દીક આભાર. આ સીવાય પણ મારા બીજા બે બ્લોગ છે, “kriyakand” અને “gandabhaivallabh”